નીતિવચનો 13:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ગરીબોની ખેતીમાં ઘણું અન્ન [નીપજે છે] ; પરંતુ અન્યાયના કારણથી નાશ પામનારા [માણસો] પણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 ગરીબોની પડતર જમીનમાં પૂરતું અનાજ પાકે છે, પણ એ પેદાશ પણ અન્યાયથી પચાવી પાડવામાં આવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 ગરીબના ખેતરમાં ભલે ઘણું અનાજ ઊપજે, પણ તે અન્યાયથી આચકી લેવામાં આવે છે. Faic an caibideil |