નીતિવચનો 12:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 નેકીના માર્ગમાં જીવન છે. અને એ માર્ગમાં મરણ છે જ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 નેકીના માર્ગમાં જીવન છે; અને તેમાં મરણ છે જ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 નેકીના માર્ગમાં જીવન છે; એ માર્ગે ચાલવામાં મરણ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ28 ન્યાયીપણાનો રસ્તો માં જીવન છે. એને માર્ગે મોત તો છે જ નહિ. Faic an caibideil |