નીતિવચનો 10:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે; પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 નેકજનનું બોલવું જ્ઞાનપ્રદ હોય છે, પણ કપટીને તો બોલતો જ બંધ કરવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 ન્યાયીઓના મુખે ડહાપણ ઝરે છે, પરંતુ છેતરામણા શબ્દો નાશ પામે છે. Faic an caibideil |