નીતિવચનો 1:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 આ સુભાષિતો જ્ઞાન અને શિસ્ત વિષે શિક્ષણ પ્રાપ્ત કરવા અને પરખાયેલાં કથનો સમજવા માટે સહાયરૂપ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 વ્યકિત માટે આ પુસ્તકનો હેતુ છે કે તે જ્ઞાન અને શિક્ષણ મેળવે, જેનાથી તે ઊંડી સમજ આપે તેવા શબ્દો સમજી શકે. Faic an caibideil |