ગણના 8:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એમ તું ઇઝરાયલી પ્રજામાંથી લેવીઓને આગળ કર; અને લેવીઓ મારા થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આ રીતે બીજા ઇઝરાયલીઓમાંથી તું લેવીઓને અલગ કર જેથી તેઓ મારા બની રહે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે. Faic an caibideil |