82 પાપાર્થાર્પણને માટે એક બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
82 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર.
તથા દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તે તેણે આપ્યું.
અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ એનાનના દીકરા અહીરાનું અર્પણ હતું.