ગણના 5:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી યાજકે માટીના પાત્રમાં પવિત્ર પાણી લેવું અને યાજકે મંડપની ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને યાજક માટીના વાસણમાં પવિત્ર પાણી લે, ને યાજક મંડપની જમીન પરની કેટલીક ધૂળ પણ લઈને પાણીમાં નાખે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 યજ્ઞકાર માટીના પાત્રમાં પવિત્ર પાણી રેડે અને તે પાણીમાં મુલાકાતમંડપના ભોંયતળિયાની થોડી ધૂળ નાખે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 પછી યાજકે માંટીના પાત્રમાં પવિત્ર જળ લેવું, અને તેમાં પવિત્રમંડપની પવિત્ર ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી. Faic an caibideil |