ગણના 4:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 મરારીના પુત્રોનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ, એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞાપ્રમાણે મૂસાએ તથા હારુને કરી, તેઓ એ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ45 યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ. Faic an caibideil |