ગણના 4:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 અને આંગણાની ચારે બાજુના સ્તંભો તેની કૂંભીઓ તથા તેઓની ખીલીઓ તથા તેઓની દોરીઓ અને તેઓના ઓજારો સુદ્ધાં તથા તેની સાધનસામગ્રી અને તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તેઓને ગણીને સોંપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તથા આંગણાંની આસપાસ સ્તંભો તથા તેનતથા તેઓની મેખો, તથા તેઓની દોરીઓ, તેઓનાં સર્વ ઓજારો સહિત, તથા તેઓને લગતી બધી સામગ્રી સહિત. અને તમે તેઓને સોંપેલા ભારનાં ઓજારોનાં નામ દિઇને તથા તેઓને ગણીને સોંપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 અને તેમની કુંભીઓ, ખીલા તથા દોરડાં અને મંડપને ઊભો કરવા માટેનાં તમામ ઓજારો અને તેને લગતી સાધનસામગ્રી; દરેક માણસે અમુક ચોક્કસ વસ્તુ ઉપાડવાની છે. Faic an caibideilપવિત્ર બાઈબલ32 આંગણાની ચારે બાજુની દીવાલના સ્તંભો, કૂંભીઓ, ખુંટીઓ, દોરડીઓ અને તેની સાધનસામગ્રી. Faic an caibideil |