ગણના 4:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 મુલાકાતમંડપમાં ગેર્શોનના પુત્રોનાં કુટુંબોની સેવા આ છે: અને હારુન યાજકના દિકરા ઇથામારના હાથ તળે તેમનું કામ રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 મુલાકાતમંડપમાં ગેર્શોનના કુટુંબની એ સેવા છે. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા કરવી.” Faic an caibideilપવિત્ર બાઈબલ28 ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.” Faic an caibideil |