ગણના 36:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે સલોફહાદની દીકરીઓએ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ જ સલોફહાદની દીકરીઓએ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10-11 સલોફહાદની દીકરીઓએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. માહલા, તિર્સા, હોગ્લા, મિલ્કા અને નોઆએ પોતાના કાકાના પુત્રોની સાથે લગ્ન કર્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ, Faic an caibideil |