ગણના 35:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તમારે નગરની બહાર પૂર્વ તરફ બે હજાર હાથ, ને દક્ષિણ તરફ બે હજાર હાથ, ને પશ્ચિમ તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ માપવું. ને નગર વચમાં રહે. તેઓનાં નગરોનાં પાદરો એ પ્રમાણે હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 અને દરેક નગરની બહાર પૂર્વ તરફની બાજુ 900 મીટર, દક્ષિણ તરફની બાજુ 900 મીટર, પશ્ર્વિમ તરફની બાજુ 900 મીટર અને ઉત્તર તરફની બાજુ 900 મીટર માપવી. નગર આ બાજુઓની વચ્ચે હોય. એ જમીન તેમને માટે ચરાણની જમીન ગણાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 નગરથી 2,000 હાથ પૂર્વ સુધીનો, 2,000 હાથ દક્ષિણ સુધીનો, 2,000 હાથ પશ્ચિમ સુધીનો અને 2,000 હાથ ઉત્તર સુધીની બધી ભૂમિ લેવીઓની થશે. નગર તે સમગ્ર ભૂમિની મધ્યમાં આવેલું હશે. Faic an caibideil |