ગણના 35:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને લોહીનું વેર લેનાર તેને તેના આશ્રયનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેર લેનાર તે મનુષ્યઘાતકને મારી નાખે, તો તેને માથે ખૂનનો દોષ ન બેસે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 અને તેને મરનારના ખૂનનું વેર લેવા ઈચ્છનાર સૌથી નિકટનો સગો શોધી કાઢે અને જો તે સગો ખૂનીને મારી નાખે તો તેનાથી ખૂનનો દોષ થયો ન ગણાય. Faic an caibideil |