ગણના 35:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 આ છ નગરો ઇઝરાયલીઓને તથા તેઓ મધ્યેના પરદેશી તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય; એ માટે કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 આ છ નગરો ઇઝરાયલીઓ માટે અને તમારી મધ્યે કાયમ માટે વસતા પરદેશી કે પરદેશી ‘પ્રવાસીની સલામતી માટેનાં આશ્રયનગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો તે તેમાં આશ્રય લઈ શકશે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 એ છ શહેરો આશ્રયનગરો ગણાશે અને તેમાં જેણે અકસ્માંતે ખૂન કર્યુ હોય તેવો ઇસ્રાએલી કે વિદેશી કે તમાંરી સાથે વસતો હોય તેવો કોઈ પણ વ્યક્તિ આશ્રય લઈ શકશે. Faic an caibideil |