Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 33:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓ હાહીરોથ આગળથી ચાલ્યા, ને સમુદ્રની મધ્યે થઈને અરણ્યમાં ગયા; અને એથામના અરણ્યમાં ત્રણ દિવસની મુસાફરી કરીને તેઓએ મારાહમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેઓ પીહાહીરોથથી નીકળ્યા અને સમુદ્રમાં થઈ રણપ્રદેશમાં પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 33:8
3 Iomraidhean Croise  

“ઇઝરાયલી લોકોને કહે કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બઆલ-સફોનની આગળ સમુદ્રને કિનારે છાવણી કરે.


Lean sinn:

Sanasan


Sanasan