ગણના 33:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓ એથામથી નીકળ્યા, ને પાછા ફરીને પી-હાહીરોથ આવ્યા કે, જે બાલ-સફોનની સામે છે. અને તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 એથામથી નીકળીને પાછા બઆલ-સફોનની પૂર્વે આવેલા પીહાહીરોથમાં આવ્યા અને ત્યાં તેમણે મિગ્દોલની સામે મુકામ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 ત્યાંથી નીકળીને તેઓ બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ તરફ જઈને મિગ્દોલ પર્વતની તળેટીમાં મુકામ કર્યો. Faic an caibideil |