ગણના 33:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના અરણ્યમાં છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15-37 રફીદીમથી હોર પર્વત જતાં સુધી તેમણે નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સિનાઈનો રણપ્રદેશ, કિબ્રોથ-હાત્તાવાહ, હસેરોથ, રિથ્મા, રિમ્મોન-પેરેસ, લિબ્ના, રિસ્સા, કહેલાથા, શેફેર પર્વતની તળેટી, હરાદા, માકહેલોથ, તાહાથ, તેરા, મિથ્કા, હાશ્મોના, મોસેરોથ, બની-યાઅકાન, હોર-હાગિદગાદ, યોટબાથા, આબ્રોના, એસ્યોન-ગેબેર, સીનનો રણપ્રદેશ (એટલે કાદેશ). કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે પડાવ નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પછી રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના રણમાં મુકામ કર્યો. Faic an caibideil |