ગણના 32:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 નોબાહે કનાથ જઈને તેનાં ગામો કબજે કરી લીધાં. અને તેના પોતાના નામ પરથી તેનું નામ નોબાહ પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અને નોબાએ જઈને કનાથ તથા તેનાં ગામ જીતી લીધાં, અને પોતાના નામ પરથી તેનું નામ નોબા પાડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 અને નોબાહે કનાથ અને તેનાં ગામડાં પર આક્રમણ કરી જીતી લીધાં અને પોતાના નામ પરથી તે પ્રદેશનું નામ નોબાહ પાડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ42 વળી નોબાહ નામનો વ્યક્તિ લશ્કર લઈને કનાથ અને તેની આસપાસના ગામડાં પર ચઢી આવ્યો અને તે કબજે કરી લીધાં અને તેનું નામ પોતાના નામ ઉપરથી “નોબાહ” રાખ્યું. Faic an caibideil |