ગણના 32:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને તમારી સાથે યર્દનને પાર ન જાય તો તેઓને કનાન દેશમાં તમારી મધ્યે વતન મળશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 પણ જો તેઓ શસ્ત્રસજ્જિત થઈને તમારી સાથે પેલે પાર ન જાય તો તેઓ કનાન દેશમાં તમારી મધ્યે વતન પામે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગી તમારી સાથે ન આવે તો તેમને તમારી સાથે જ કનાન દેશમાં ભાગ આપવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ30 પણ જો તેઓ હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યર્દન ઓળંગીને ન આવે તો તેમને તેમનો ભાગ કનાનમાં જ તમાંરી સાથે મળશે.” Faic an caibideil |