ગણના 31:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અને ઇઝરાયલી પ્રજાનો જે અડધો ભાગ મૂસાએ લડાઈમાં જનાર માણસો પાસેથી લીધો હતો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42-46 બાકીના ઇઝરાયલીઓને મળેલો ભાગ જે સૈનિકોના ભાગમાંથી મોશેએ અલગ કર્યો હતો તે આ પ્રમાણે હતો:3,37,500 ઘેટાં અને બકરાં, 36,000 ઢોર, 30,500 ગધેડાં અને 16,000 કુમારિકાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ42 લૂંટનો અડધો ભાગ ઇસ્રાએલી લોકો માંટે હતો, મૂસાએ યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓના ભાગથી તેને જુદો રાખ્યો હતો, તેની વિગતો; Faic an caibideil |