ગણના 31:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 હવે લડવૈયાઓએ જે લૂટ લીધી હતી તે સિવાય જે લૂટ [મળી] હતી તે આ પ્રમાણે હતી, એટલે છ લાખ અને પંચોતેર હજાર ઘેટાં, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32-35 પોતે રાખી લીધેલી ચીજવસ્તુઓ સિવાયની જે લૂંટ સૈનિકો લાવ્યા તેની વિગતો નીચે પ્રમાણે છે: 6,75,000 ઘેટાં અને બકરાં, 72,000 ઢોર, 61,000 ગધેડાં અને 32,000 કુમારિકાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 યોદ્ધાઓએ જે લૂંટ એકત્ર કરી હતી તેની યાદી: 6,75,000 ઘેટાં, Faic an caibideil |