ગણના 31:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને એ લૂટના બે ભાગ પાડીને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેમને તથા સમગ્ર પ્રજાને [અકેક ભાગ] આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 પછી લૂંટના બે સરખા ભાગ પાડો. એક ભાગ સૈનિકોને આપવામાં આવે અને બાકીનો ભાગ સમગ્ર સમાજને વહેંચવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 અને એ યુદ્ધમાં ગલેયા યોદ્ધાઓ અને બાકીના સમાંજ વચ્ચે સરખે ભાગે વહેંચી આપ. Faic an caibideil |