ગણના 30:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પતિ તથા પત્ની વચ્ચે, તેમ જ પિતા તથા તેના નાનપણમાં તેના ઘરમાં રહેતી તેની દીકરી વચ્ચે યહોવાહે મૂસાને જે કાનૂનો જણાવ્યા તે આ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પુરુષ તથા તેની સ્ત્રીની વચ્ચે, પિતા તથા નાનપણમાં તેને ઘેર રહેતી તેની દીકરીની વચ્ચે જે વિધિઓ યહોવાએ મૂસાને ફરમાવ્યા તે એ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પતિ અને પત્ની વિષે તથા પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી પુત્રી વિષે પ્રભુએ મોશેને આ નિયમો ફરમાવ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પતિ અને પત્નીને વિષે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી કન્યા વિષે યહોવાએ મૂસાને આ પ્રમાંણે નિયમો જણાવ્યા હતા. Faic an caibideil |