ગણના 3:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 અને જેઓ લેવીઓને બદલે ખંડણીના પૈસા મૂસાએ તેઓની પાસેથી લીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49-51 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓના પ્રથમજનિતોની પાસેથી વધારાના પુત્રોના મુક્તિમૂલ્ય પેટે કુલ 1365 ચાંદીના સિક્કા (પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે) લીધા અને તે રકમ આરોન અને તેના પુત્રોને ચૂકવી દીધી. Faic an caibideilપવિત્ર બાઈબલ49 ઇસ્રાએલના પ્રથમજનિત પુરુષો લેવીઓના પુરુષો કરતા 273 વધારે હતા: આ વધારના પ્રથમજનિતોને છોડાવવાં મૂસાએ ઇસ્રાએલીઓ પાસેથી નાણાં એકઠા કર્યા. Faic an caibideil |