ગણના 3:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને તે ઉપરાંતનાની સંખ્યાની ખંડણીના જ પૈસા આવે તે હારુન તથા તેના દિકરાને તું આપ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 અને વધારાના પુત્રો માટેના આ પૈસા તું આરોન અને તેના પુત્રોને મૂક્તિમૂલ્ય તરીકે આપી દે.” Faic an caibideilપવિત્ર બાઈબલ48 અને તે નાણાં તારે હારુનને અને તેના પુત્રોને આપવાં.’” Faic an caibideil |