ગણના 29:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત તમારે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિત બલિ તરીકે એક બકરો ચડાવવો. Faic an caibideilપવિત્ર બાઈબલ38 ઉપરાંત તમાંરે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન દહનાર્પણ અને ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું. Faic an caibideil |