ગણના 29:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 પણ યહોવાને દહનીયાર્પણ, એટલે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો; એટલે એક ગોધો, એક ઘેટો, ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 પ્રભુને સુવાસિત દહનબલિ અગ્નિબલિ તરીકે ચડાવવો. એક આખલો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચડાવવા. Faic an caibideilપવિત્ર બાઈબલ36 તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 7 હલવાન હોવા જોઈએ. Faic an caibideil |