ગણના 29:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને ત્રીજે દિવસે અગિયાર ગોધા, બે ઘેટા, તથા પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 “ત્રીજે દિવસે અગિયાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. Faic an caibideilપવિત્ર બાઈબલ20 “ત્રીજે દિવસે 11 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14 હલવાનો, Faic an caibideil |