ગણના 27:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જો તેને દીકરી ન હોય તો તમે તેના ભાઈઓને તેનો વારસો આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પણ જો તેને દીકરી ન હોય તો તેનો વારસો તેના ભાઈઓને મળે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 જો તેને પુત્રી પણ ના હોય, તો તેની મિલકત તેના ભાઈઓને મળે. Faic an caibideil |