ગણના 26:58 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201958 લેવીઓનાં કુટુંબો નીચે મુજબ છે: લિબ્નીઓનું કુટુંબ. હેબ્રોનીઓનું કુટુંબ. માહલીઓનું કુટુંબ. મુશીઓનું કુટુંબ. તથા કોરાહીઓનું કુટુંબ. કહાથ આમ્રામનો પૂર્વજ હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)58 લેવીઓનાં કુટુંબો આ છે. લીબ્નીઓનું કુટુંબ, મુશીઓનું કુટુંબ, કોરાહીઓનુમ કુટુંબ. અને કહાથને પેટે આમ્રામ થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.58 લેવીઓના બીજા પેટા કુટુંબો આ પ્રમાણે છે: લિબ્નીનું કુટુંબ, હેબ્રોનનું કુટુંબ, માહલીનું કુટુંબ, મુશીનું કુટુંબ, કોરાનું કુટુંબ. કહાથના પુત્રનું નામ આમ્રામ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ58 લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે: લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ. માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ. તથા કોરાહનું કુટુંબ. Faic an caibideil |