ગણના 26:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો રુબેન હતો. તેના દીકરા હનોખથી હનોખીઓનું કુટુંબ. પાલ્લૂથી પાલ્લૂનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ઇઝરાયલનો જ્યેષ્ઠ પુત્ર રુબેન:રુબેનના દિકરા : હનોખ [થી] હનોખીઓનું કુટુંબ. પાલ્લુથી પાલ્લુઈઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનના કુળના કુટુંબો: હનોખનું કુટુંબ, પાલ્લૂનું કુટુંબ, Faic an caibideilપવિત્ર બાઈબલ5 ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો: હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ. Faic an caibideil |