Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 દાનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. દાનનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 દાનના કુળનાં કુટુંબો: શૂહામનું કુટુંબ, દાનના કુળમાં આ એક જ કુટુંબ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:42
4 Iomraidhean Croise  

દાન તથા તેનો દીકરો હુશીમ;


દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ


આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી.


શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી.


Lean sinn:

Sanasan


Sanasan