ગણના 26:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને બેલાના દિકરા આર્દ તથા નામાન હતા. આર્દ [થી] આર્દીઓનું કુટુંબ. નામાનથી નામાનીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 બેલાને બે પુત્રો હતા: આર્દનું કુટુંબ અને નામાનનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઈબલ40 બેલાના વંશાનાં કુટુંબો: આર્દથી આર્દીઓનું કુટુંબ. નામાંનથી નામાંનીઓનું કુટુંબ. Faic an caibideil |