ગણના 26:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 બિન્યામીનના કુળનાં કુટુંબો: બેલાનું કુટુંબ, આશ્બેલનું કુટુંબ, અહિરામનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઈબલ38 બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ. Faic an caibideil |