ગણના 26:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને મૂસાએ તથા એલાઝાર યાજકે મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે તેઓને એમ કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3-4 તેથી મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે મોશે અને યજ્ઞકાર એલાઝારે ઇઝરાયલી લોકોને કહ્યું, “પ્રભુએ મોશેને ફરમાવ્યું છે તે પ્રમાણે વીસ કે તેથી વધુ ઉંમરના બધા ઇઝરાયલીઓની વસતી ગણતરી કરો.” ઇજિપ્તમાંથી નીકળી આવેલા ઇઝરાયલીઓ નીચે પ્રમાણે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું, Faic an caibideil |