ગણના 26:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ માખીર ગિલ્યાદનો પિતા હતો, ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 મનાશ્શાના દિકરા : માખીરથી માખીરીઓનું કુટુંબ. અને માખીરને પેટે ગિલ્યાદ થયો. અને ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29-30 મનાશ્શાના કુળનાં કુટુંબો: માખીરનું કુટુંબ, માખીરનો પુત્ર ગિલ્યાદ હતો. ગિલ્યાદના વંશમાં આટલાં કુટુંબો ગણવામાં આવે છે: ઈએઝેરનું કુટુંબ, હેલકનું કુટુંબ, Faic an caibideilપવિત્ર બાઈબલ29 મનાશ્શાનાં વંશનાં કુટુંબો: માંખીરથી માંખીરીઓનું કુટુંબ. Faic an caibideil |