ગણના 26:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 યહૂદાના દિકરા, એર તથા ઓનાન:અને એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19-21 યહૂદાના કુળનાં કુટુંબો: શેલાનું કુટુંબ, પેરેસનું કુટુંબ, ઝેરાહનું કુટુંબ, પેરેસના પુત્રો હેસરોનનું કુટુંબ અને હામુલનું કુટુંબ (યહૂદાના બે પુત્રો એર અને ઓનાન કનાનમાં મરણ પામ્યા હતા). Faic an caibideilપવિત્ર બાઈબલ19 યહૂદાના કુળસમૂહનાં કુટુંબો: એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા. પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા. Faic an caibideil |