ગણના 25:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી યહોવાહે મૂસાને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને યહોવાએ મૂસાને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10-11 પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર આરોનના પૌત્ર અને એલાઝારના પુત્ર ફિનહાસે જે કર્યું તેનાથી ઇઝરાયલીઓ ઉપરનો મારો રોષ શમી ગયો છે. મારા સિવાય અન્ય દેવોની પૂજા કરવાનું તેણે સાંખી લીધું નથી; તેથી મેં મારા આવેશમાં ઇઝરાયલીઓનો સંહાર કર્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 પછી યહોવાએ મૂસાને કહ્યું, Faic an caibideil |