ગણના 24:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 બલામે છેલ્લી ભવિષ્યવાણી કરતાં કહ્યું, “અરે! ઈશ્વર આ પ્રમાણે કરશે ત્યારે કોણ જીવતું બચશે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરે, જ્યારે ઈશ્વર એવું કરશે ત્યારે કોણ બચશે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 વળી, બલામે આ અગમવાણી ઉચ્ચારી: “અરે, ઉત્તરમાં આ કયા લોક એકત્ર થાય છે? Faic an caibideilપવિત્ર બાઈબલ23 અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું: “દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે? Faic an caibideil |