ગણના 22:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 બલામે ઈશ્વરને જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે તેઓને મારી પાસે મોકલ્યા છે. તેણે કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને બલામે ઈશ્વરને કહ્યું, “મોઆબના રાજા સિપ્પોરના દિકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા બાલાકે તેમને મારી પાસે મોકલ્યા છે અને મને કહેડાવ્યું છે કે, Faic an caibideilપવિત્ર બાઈબલ10 બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાક પાસેથી તેઓ આવ્યા છે. Faic an caibideil |