ગણના 21:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેઓ હોર પર્વતથી સૂફ સમુદ્રને માર્ગે, અદોમ દેશની હદની બહાર રહીને ચકરાવો ખાઈને ચાલ્યા. અને રસ્તા [ની લંબાઈ] ના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 ઇઝરાયલીઓ હોર પર્વતથી સૂફ સમુદ્રે જતા માર્ગે ચાલી નીકળ્યા કે જેથી તેઓ અદોમની સરહદની બહાર થઈને જઈ શકે. રસ્તો લાંબો હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. Faic an caibideil |