ગણના 21:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 માટે કહેવતો કહેનારા કહે છે, “તમે હેશ્બોનમાં આવો, સીહોનનું નગર ફરીથી બંધાય અને સ્થપાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 એ માટે ઉખાણા કહેનારઓ કહે છે. “તમે હેશ્બોન આવો, સીહોનનું નગર બંધાય તથા સ્થપાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 એટલે તો રાજકવિઓએ ગાયું છે: હેશ્બોન નગરમાં પધારો, સિહોન રાજાનું એ નગર બાંધો; એનો ર્જીણોધાર કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 તેથી ગાયકોએ આ ગીત ગાયું છે: “જાઓ અને હેશ્બોન ફરીથી બાંધો, હાં, ચાલો આપણે સીહોનના શહેરને; મજબૂત બનાવી અને તેને ફરી વસાવીએ. Faic an caibideil |