ગણના 20:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 મહેરબાની કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં થઈને નહિ જઈએ, કે અમે તારા કૂવાઓનું પાણી નહિ પીએ. અમે રાજમાર્ગે થઈને જઈશું. તારી સરહદ પસાર કરતા સુધી અમે ડાબે કે જમણે હાથે નહિ ફરીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. ખેતરોમાં અથવા દ્રક્ષાવાડીઓમાં થઈને જવા દે. ખેતરોમાં અથવા દ્રાક્ષાવાડીઓમાં થઈને અમે નહિ ચાલીએ, ને કૂવાઓનું પાણી પણ નહિ પીએ. અમે રાજમાર્ગે ચાલીશું, અને તારી સરહદ ઓળંગતાં સુધી અમે જમણી કે ડાબી બાજુએ નહિ ફરીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 અમને તમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી આપો. અમે અને અમારાં ઢોર ધોરીમાર્ગ પર ચાલીશું. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીઓમાં થઈને જઈશું નહિ અને તમારા કૂવાનું પાણી પીશું નહિ. તમારી સરહદમાંથી પસાર થઈ જઈએ ત્યાં સુધી અમે ધોરીમાર્ગ પર જ રહીશું. અમે આજુબાજુ ક્યાંય ફંટાઈશું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવાની રજા આપો. અમે તમાંરા ખેતરમાંથી કે દ્રાક્ષનીવાડીઓમાંથી પસાર થઈશું નહિ, કે તમાંરા કૂવાનું પાણી પણ પીશું નહિ, અમે આમ કે તેમ વાંકાચૂકા ગયા વિના રાજમાંર્ગે તમાંરો દેશ વટાવી જઈશું.” Faic an caibideil |