ગણના 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કોરા તથા તારી આખી ટોળી આ પ્રમાણે કરો. ધૂપપાત્ર લો Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમે આમ કરો. કોરા તથા તેની આખી ટોળી, ધૂપપાત્ર લો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6-7 કોરા, તારે અને તારા જૂથે આ પ્રમાણે કરવું: આવતી કાલે સવારે તમારે ધૂપદાની લઈ તેમાં અગ્નિ તથા ધૂપ મૂકવો અને પ્રભુ સમક્ષ હાજર થવું. પ્રભુ જેને પસંદ કરે તે જ સેવાર્થે સમર્પિત જાહેર થાય. આપખુદીની હદ તો તમે લેવીપુત્રોએ વટાવી છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 કોરાહ, તું અને તારા સાથીઓ આ મુજબ કરો: Faic an caibideil |