ગણના 16:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 જ્યારે મૂસા અને હારુનની વિરુદ્ધ સમગ્ર સમાજ એકઠો થયો ત્યારે એમ થયું કે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું તો એકાએક વાદળે તેના પર આચ્છાદન કર્યું. યહોવાહનું ગૌરવ દેખાયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અને જ્યારે મૂસા તથા હારુનની વિરુદ્ધ સર્વ લોકો એકત્ર થયા ત્યારે એમ થયું કે તેઓએ મુલાકાતમંડપની તરફ જોયું. તો જુઓ, મેઘે તેના પર આચ્છાદાન કર્યું હતું, ને યહોવાનું ગૌરવ જોવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 તેઓ મોશે અને આરોન વિરુધ ભેગા થયા હતા તે જ સમયે તેમણે મુલાકાતમંડપ તરફ નજર કરી તો વાદળે તેના પર છાયા કરી અને પ્રભુનું ગૌરવ પ્રગટ થયું. Faic an caibideilપવિત્ર બાઈબલ42 થોડા સમયમાં જ ફરિયાદ કરતા લોકોનું મોટું ટોળું ભેગું થયું. તેઓએ મુલાકાત મંડપ તરફ જોયું તો એકાએક તેના પર એક વાદળો આચ્છાદન કર્યું હતું. અને યહોવાના ગૌરવે ત્યાં દર્શન દીથાં હતાં. Faic an caibideil |