ગણના 16:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રનું અર્પણ કર્યું હતું તે યાજક એલાઝારે લીધાં. મૂસા દ્વારા યહોવાહ જેમ બોલ્યા હતા તે મુજબ તેણે તેઓને ટીપીને વેદીને ઢાંકવા માટે આવરણ બનાવડાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને જેઓ બાળી નંખાયા હતા તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રોનું અર્પણ કર્યું હતું, તે એલાઝારે લીધાં. અને તેઓએ તે ટીપીને વેદીનું ઢાંકણું બનાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 તેથી યજ્ઞકાર એલાઝારે ધૂપ ચડાવતી વખતે અગ્નિમાં બાળી નંખાયેલા લોકોની તામ્ર ધૂપદાનીઓ લીધી અને તેમને ટીપીને યજ્ઞવેદીને ઢાંકવા માટે પાતળાં પતરાં બનાવડાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ39 યહોવાએ મૂસા માંરફતે કરેલી આજ્ઞા મુજબ યાજક એલઆઝારે ધૂપ ઘરાવતી વખતે અગ્નિનો ભોગ લોકોની ધૂપદાનીઓ લઈને તેની વેદીને ઢાંકવા માંટે પતરાં બનાવડાવ્યાં. Faic an caibideil |