ગણના 15:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોવાહ પ્રત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ ઇઝરાયલના વતનીઓ છે, તેઓએ તે કાર્યો આ રીતે કરવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યહોવા પત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ આ દેશના છે તેઓ એ કાર્યો એ રીતે કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પ્રત્યેક ઇઝરાયલી વતની અગ્નિબલિ ચડાવે તો તેણે આ નિયમો પ્રમાણે એ અર્પણ ચડાવવાનું છે. અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 “યહોવાને અર્પણ ચઢાવનાર ઇસ્રાએલનો વતની હોય તો તેણે ઉપરના નિયમો પાળવા, આવા અર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. Faic an caibideil |