ગણના 13:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને, એટલે અનાકના પુત્રોને, અમે જોયાં અને અમે પોતાની દષ્ટિમાં પણ અમે એવા જ હતા.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 વળી, અમે ત્યાં અનાકના વંશજોને એટલે રાક્ષસી કદના માણસોને પણ જોયા છે. તેમની આગળ અમે તો તીડ જેવા લાગતા હતા અને તેમને પણ અમે તીડ જેવા જ લાગ્યા હોઈશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ33 તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.” Faic an caibideil |