ગણના 11:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હું એકલો આ સર્વ લોકોનો બોજ સહન કરી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા બહારનો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 હું એકલો એ સર્વ લોકોને ઊંચકી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા ઉપરાંત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 હું એકલો આ બધા લોકોની જવાબદારી ઉપાડી શકું તેમ નથી. મારે માટે તો આ બોજ અસહ્ય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 હવે હું એકલો આ સમગ્ર પ્રજાનો ભાર સહન કરવા અસમર્થ છું. Faic an caibideil |