ગણના 10:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મૂસાએ જવાબ આપ્યો કે, “કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને અમને મૂકીને ન જા. કેમ કે અરણ્યમાં અમારે કિઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે, ને તું અમારે માટે આંખોની ગરજ સારશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 મોશેએ કહ્યું, “અમને મૂકીને જઈશ નહિ. અહીં રણપ્રદેશમાં કઈ જગ્યાએ પડાવ નાખવો તે તું જ જાણે છે. તું તો અમારો માર્ગદર્શક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો. Faic an caibideil |